Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્ષણ ભરના પદ પ્રતિષ્ઠા ને સંપત્તિ કાજે,
તુ શાને કરે મનવા નિત અવનવા કુડા કરમ.
દાસ ખીમો કે સ્નેહે સંભાળી લે તારો ધરમ,
તારા મટી જાય વિધ વિધ વેશમા કરવા કરમ.
.... .....સતનામ તુહિનામ..... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111604346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now