નાં તારુ નાં મારુ, બની ગયુ એક ઘર આપણું પ્યારું...
જયાં સિઁચ્યોં આપણે પ્રેમનો પ્રેમભર્યો માળો,
જયાં બનાવ્યો આપણે લાગણીઓનો બગીચો,
જયાં રહે આપણો પરિવાર થઈ એક માળો,
જયાં થઈએ આપણે બધાનાં દુઃખમાં દુઃખી,
જયાં થઈએ આપણે બધાનાં સુખમાં સુખી,
જયાં છે મનરૂપી અનેકો સગવડો અને સવલતો,
જયાં થાય સર્વની વાતો પર ભરોસો,
નાં તારુ નાં મારુ, બની ગયુ એક ઘર આપણું પ્યારું...
-Rajeshwari Deladia