Gujarati Quote in Poem by Punita

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાતભર પોઢી એ પાન પર,
મીઠા શમણાં સેવે એ પાન પર.
અધરો માંહી મલકાય છે ઝાકળ.
કરે છે થોડી શરારત સૂરજ.
નહિ પોઢવા દઉં તને પાન પર,
એમ કહી કિરણ પડ્યુ પાન પર.
શુભ સવાર.

Gujarati Poem by Punita : 111604319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now