હસતા ફરતા રમતા દોડતા આ વનવગડા માં
ચાલ ને ફરી એકવાર જીવી લઈ એ...
ભાર છે જીવન માં ઘણો પણ મુસકરતા ફૂલ ની જેમ
ચાલ ને ફરી એકવાર જીવી લઈ એ......
મળ્યા છે દુઃખો જીવનમાં ઘણા પણ સુખ ના સ્મરણો માં જઈ
ચાલ ને ફરી એકવાર જીવી લઈએ
જીવન ની દોડમાં તું થાક નાહક વિચાર કર્યા વગર
ચાલ ને ફરી એકવાર જીવી લઈ એ