Gujarati Quote in Poem by DOLI MODI..URJA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંધ રાજા.....

રાજા બનવાની એની જીદ હતી ...........
બુધ્ધીથી અંધ એની દ્રષ્ટિ હતી...................
લલસા એની સિંહાસની રીસ્તો પર ભારી હતી.........
કુમાર સો જનમ્યા આંગણે પાંચ પુત્રો ભાઈના આવે........
રાજા બનશે મારો પુત્ર એવી એની ઘેલછા હતી..................
જૂગટું રમી છલ આચર્યુ, રાજ્ય  છીનવવાની ઈચ્છા હતી........
કુલ વધુનું કર્યું અપમાન વન મોકલવાની ચાલાકી હતી..............
ધર્મ યુધ્ધનો શંખ ફુંકાયો છલની પરંપરા ચાલુ રહી............
અધરમીઓના વીનાશ કાજે કપટની ગંગા વહતી રહી.........
વચનબંધ પ્રાણ  પ્રતિષ્ઠા  બાણોની શૈયા પર સૂતી.................
સત્ય અસત્યની આપે સમજણ સારથી બાંકેબીહારી...............
યુદ્ધક્ષેત્રે રક્ત સરીતા વેહતી શુરવીરોની ચડતી બલી.............
ક્રોધ, મોહ,લાલચ, લંપટના મેદાને મમતા કેટલીંયેં વીંઝાણી.........
નવાયુગના આરંભ કાજે ધર્મ યુધ્ધની રીત નિરાળી...........
કલયુગનો  થયો  આરંભ સતયુગની થઈ પૂર્ણાહુતિ.............

🙏જય શ્રીકૃષ્ણ 🙏

Gujarati Poem by DOLI MODI..URJA : 111602906
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now