Gujarati Quote in News by Harshad Patel Pij

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોનાની ચાર બંગડી
અમદાવાદના કાલુપુર વિસ્તારના કોઈ એક જ્ગયાએ પોળમાં પોતાના ઘરના ઓટલે એક માજી ને એક બેન બેઠા હતા ત્યારે એક બાઈક ઉપર ત્રણ છોકરાઓ આવીયા ને પેલા બેન ને પૂછિયું કે અમે તાબા પિત્તળની કોઈ પણ ચીજ પાઉંડરથી ચમકાવી આપીયે છીએ તો તમારી પાસે કોઈ ચીજ હોય તો આપો પછી પેલા બેને ઘરમાંથી પૂજાની થાળી ને નાની મોટી ચીજો લઇ આવિયા ને ચમકવા આપી તો પેલા લોકોએ તરત પાવડર થી ચમકાવી દીધી આ જોઈને પેલા માજી એ પણ પોતાના હાથમા પહેરેલી ચાર સોનાની બંગડીઓ ચમકવા આપી પછી પેલા બેનને કહીંયુ કે ઘર માં જઈને એક ડબ્બામાં થોડુંક પાણી ને તેની અંદર જરાં કંકુ ને હળદર નાખીને બહાર લેતા આવો બેન અંદર જઈને બધું નાખીને ડબ્બો બહાર લઇ આવિયા પછી પેલા લોકોએ અંદર સોનાની ચાર બંગડી મૂકી જે ડુપ્લીકેટ હતી પછી તે લોકો જતા પહેલા પેલા બેનને કહીંયુ કે આ ડબો જરા ગેસ ઉપર ગરમ કરજો તરત બંગડીઓ ચમકી જશે બેન ઘરમાં જઈને ડબ્બો ગેસ ઉપર મૂકયો પાંચ
મિનિટ પછી ડબ્બો લઈને તે માજીને બતાવવા બહાર આવિયા ને માજીની સામેજ જેવો ડબ્બો ખોલીઓ તો જોઉં ખાલી રંગીન લાલ પાણી સિવાય બીજું કાંઈજ અંદર ના હતું પછી તુરંત માજીએ નજીકની પોલીસ સ્ટેશને જઈને પોતાની ફરિયાદ લખાવી
(અતિ લોભ કરવો સારો નહિ )

Gujarati News by Harshad Patel Pij : 111602430
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now