¤ જાદુઈ સ્ત્રી
¤ જાદુઈ સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ પણ છે, પરંતુ સાચી સમજ તો વિદ્વાન પાસેથી જ મળે, સોનાની બંગડીઓ ચમકાવવાને બહાને જ્યારે ગઠિયો અસલીના બદલે નકલી બંગડીઓ પધરાવીને રફુચક્કર થઈ જાય છે ત્યારે કાળા જાદુની ખબર પડે છે, એજ રીતે શક્તિના પણ બે પ્રકાર વિદ્વાનોએ આપણને સમજાવ્યા છે, સર્જનશક્તિ અને વિસર્જનશક્તિ,
ખુશામદ તો બંનેમાં રહેવાની એટલે લખાણ પણ બંનેના ખૂબ મળી રહેશે,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
*** વણોદ ***