અમુક સ્ત્રી નો પ્રેમ સામે ના પાત્ર ના જીવનમાં એનું શું સ્થાન છે એના પર આધાર રાખે છે. જો એની આંખોમાં પોતાના માટે અઢળક પ્રેમ જોવા મળે તો એ એનાથી અનેક ગણો પ્રેમ આપશે. અને જો એને એનું સ્થાન જોવા ન મળે તો એ પ્રેમ કરવાનું તો ન છોડે પણ પ્રેમ વ્યક્ત કરવાનું છોડી દેશે.