*પાણીપુરીની હળવી ગઝલ* 😛😝
મોમાં તુ લાવે *પાણી,*
ઉપરથી સાવ *કાણી,*
સૌના દિલે *સમાણી,*
ફૂટપાથની ઓ *રાણી.*
કદમાં ભલે તું *નાની* છે,
સ્વાદમાં *સવાઇ,*
જીભને બતાવે *પાણી,*
ફૂટપાથની ઓ *રાણી.*
આબાલ વૃદ્ધ તને *સહુ*
*લારી* ઉપર જુએ તો,
થઇ જાય *પાણી પાણી,*
ફૂટપાથની ઓ *રાણી.*
*પાણીપુરી* ની આગળ,
કશું કોઇનુ ન *ચાલે.*
ઉતારે ભલભલાનું *પાણી,*
ફૂટપાથની ઓ *રાણી.*
😛 😛 😛