તારા શહેરમાં મળ્યો,
મને લાગણીઓનો મેળો,
મને મળ્યો પ્રેમ નો વરસાદ,
મને ગણ્યો વિશ્વાસપાત્ર,
મને મળ્યો અદભુત નઝારો,
મને મળ્યો અદભુત આવકાર,
મને બેસાડ્યો સિંહાસને,
મને ન મળ્યો બસ તારો પ્રેમ,
મને ન મળ્યો તારો સંગાથ,
મને ન મળ્યો તારો જ પ્રતિસાદ.
જે કારણે હું આવ્યો તારે શહેર......
""અમી""
-અમી