રાહ જોઈ થાકી મારી આખ, ન તમે આવિયા કે ન તમારા કોઈ સમાચાર...
દરેક જગ્યાએ ગોતીયા તમને પણ જવા વારા કયારે પાછા આવે?
કહુ મારા દુઃખ કોને વાત, દરેક પોતાના દુઃખ ને વગોવે છે અહીં
સમયે ન સમજાય તમને મારી હાલત તો શુ........
પ્રેમ ની લાગણી નો શુ વાંક?
લખું મારા દુઃખદ દિવસો ની કહાની પણ તમને લાગે મહાભારત ની કહાની
....