Gujarati Quote in Quotes by Ravi Lakhtariya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે લાંબા સમય પછી ફરી કબાટ ખુલ્યો...
અને તે ઘડીયાળ પર નજર પડી...જે આજથી ૮-૯ મહિના પહેલા તુટી ગઇ હતી અને જે બંધ અવસ્થા પર હતી...

ખબર નહીં પણ તરત દુકાને ગયો અને ઘડીયાળ ફરી ચાલુ કરી....

પણ જોવાનું એ છે શું ઘડીયાળમા રહેલો સમય શરુ કરતા...
જીવનમાં બંધ થયેલો સમય શરુ થશે....

આ ઘડીયાળમા તો સમય અટકી ગયો હતો....પણ શું જીવનનો તે સમય પાછો મળશે?

Gujarati Quotes by Ravi Lakhtariya : 111599217
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now