હવે દોસ્તીમાં મોબાઈલ વધારે ભાગ ભજવે છે,
હવે સંબંધોમાં પૈસા વધારે મહત્ત્વ ધરાવે છે,
હવે લોકો ની લાગણી વધારે સ્વાર્થી બની ગઈ છે,
જમાનો બદલાઈ જાય,ઋતુ બદલાય,પણ માનવી શું કામ બદલાઈ જાય છે તે સૌથી વધારે ચિંતાનો વિષય છે.

-Ashish Kunjadia

Gujarati Motivational by Ashish Kunjadia : 111599193

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now