નટખટ નટુ પપ્પા સાથે એક સંબંધીના ઘરે ગયો. સંબંધીએ નટુને પૂછ્યું:"બેટા, ગળ્યું તને બહુ ભાવે છે ને? બોલ, ખીર ખાઇશ કે હલવો?"
"અંકલ, તમારે ત્યાં એક જ વાટકી છે?" નટુએ નિરાશ થઇ પૂછ્યું.
"ના, કેમ?" સંબંધીએ આશ્ચર્યથી પૂછ્યું.
"તો પછી બંને લાવોને!" નટુએ જવાબ આપ્યો.