Gujarati Quote in Blog by Parmar Vanrajsinh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવી શકે તો આવજે બહુ તાણ નહીં કરું,
મારી મનોદશા ની તને જાણ નહીં કરું,

કિસ્સો હ્રદય નો છે તો હ્રદય માંજ સાચવીશ,
પુસ્તક માં છાપી,પ્રેમનું વેચાણ નહીં કરું....❤️

Gujarati Blog by Parmar Vanrajsinh : 111598176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now