મન કે મતે ના ચાલીએ, મન કે મત અનેક મન પર કોઈ અસવાર હે..સો સાધુ કોઈ એક👏🙏 આ મન જ જગત નું ઉદ્ભવ સ્થાન છે,
મન બહુરૂપી છે, અનેક સંશયોથી ભરેલુ છે
જો મનના ગૂણ્ચલાને સદગુરુ સમજણથી એક પછી એકે ખોલી નાખવામાં આવે અને ખાલી થઇ જવાય તો વાત બની જાય તેમ છે, એટલે મનરૂપી ધોડા ઉપર સાધકે અસવાર થઇ વશમાં કરવા નુ છે,
આ બધુ સાહેબ ત્યારે થાય કે જ્યારે સાચા સદગુરુ મલે જેને મનને જાણ્યું હોય, તો આપણને મનને વશ લેવાની તરકીબ સમજાવે
પણ મહાપુરુષો કહે છે કે કોઈક સાધુ એ આ મન ઉપર અસવારી કરી છે એટલે વશમાં લીધુ છે, સદા સતસંગી બની , સાચા સંતોનો સહવાસ રાખી મન રૂપી પંખીને નીજ ધટમાં કેદ કરો એ જ સત્ય છે.
જય સદગુરુક્રૂપા.🙏👏