*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣2️⃣1️⃣0⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
દરેક મહાન માણસ વિશે જાણો, એનામાંથી અપનાવવા જેવી વાતો અપનાવો પણ તમારો રસ્તો તો તમે જ બનાવો. કોઇની પાછળ આંધળા બનવાની કંઇ જરૂર જ નથી. આપણે આંખો ખુલ્લી રાખીએ તો આપણો રસ્તો આપણને મળી જ આવે છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*