વિશ્વાસ શબ્દ એવો છે જો કોઈનો વિશ્વાસ જીતવો હોઈ તો પહેલા આપનું અભિમાન જીદ એ બધું હારવું પડે ત્યારે તમારા પર કોઈ આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે જો વિશ્વાસમાં થી વિ નીકળી જાય ને સાહેબ તો લોકોનો જિંદગીમાંથી શ્વાસ નીકળી જાય છે.લોકો કહેવત પ્રમાણે કહે છે k વિશ્વાસે વહાણ ચાલે છે પણ સાહેબ મારી તો જિંદગી જ તારા વિશ્વાસે ચાલતી હતી.