માડી તારા ખોળા મા કે આજ મને
રમવા દે,
છેડો તારો ઝાલી ને કે ભવજળ તરવા દે,
અધૂરા મનડા ને માયા તારી લાગી,
દયા કરી દીકરી ને મા ની સાથે મળવા દે,
માડી તું એક છે બાળ તારા ઝાઝા,
્પ્રેમ સાગર મા। બિંદુ બની મળવા દે,
આજ મને રમવા દે.
છેડો તારો ઝાલી ને ભવજળ તરવા દે.
્