કેટલીય ખ્વાહિશો અને અરમાન હતા..!
ઝાલી તારો હાથમાં ઘૂમીશું સાથે સદા
નવરાત્રીની નવ રાતો તો પોકળ થઇ સાબિત
આવ આપણે કંકુપગલે માતાજીને વધાવીએ
માના નોરતાની ઉજવણી કરવા ઉપવાસ કરીએ
માને રીઝવવા અનુષ્ટાન અને પૂજા કરીએ
જન્મોજન્મ આપણો રહે સાથ
અને માથા ઉપર રહે માનો હાથ..!
#નવરાત્રી #કાવ્ય મહોત્સવ