*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣0️⃣1️⃣0⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
કોઈ ઘટનાથી રોકાઈ ન જાવ, એનાથી આગળ નીકળી જાવ. સુખ માટે અઢળક કારણો હોય છે અને તેને ઓળખવા માટે દુ:ખનાં કારણોને વિદાય આપવી પડે છે. દુ:ખ, પીડા, વેદના, દર્દ અને હતાશાને હટાવશો નહીં ત્યાં સુધી આનંદ, ખુશી, સુખ અને ઉત્સાહનો અણસાર નહીં આવે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*