Gujarati Quote in Thought by THE KAVI SHAH

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Navratri


આ વર્ષે ચોટીલે ડાકલા ભલે ના વાગે
પણ દરેક ભારતીય ના ઘરના આંગણે સ્પીકરો મા જરૂર ડાકલા વાગશે
દાંડિયા થી રાશ ભલે ના રમાય
પણ રોટલી વણતાં વણતાં એ દરેક સ્ત્રી વેલન થી થનગનાટ જરૂર કરશે
પાવલી લય ને પાવાગઢ ભલે ના જવાય
પણ રોજ સાંજે પાવલી મુકી આરતી દરેક નાગરિક કરશે...
પાટણ થી પટોળા ભલે નો આવે
પણ માસ્ક પેહરીને બધા ઘર આંગણે તો આવશે જ....
ચરરચરર ચગડોળ આજે ભલે નહિ ફરે
પણ Mbps Kbps ના Wifi જરૂર ફરશે
😂😜😂
તો બોલો અંબે માત કી જય ..
-kavi shah✍️🕊️

Gujarati Thought by THE KAVI SHAH : 111594949
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now