કોણ કહે છે કોરોનાએ બાજી બગાડી ?
ના..ના..એણે તો બગડેલી બાજી સુધારી
રાત રાતભર જાગવું પડતું હતું યુવતીઓનાં માબાપે
હવે નિરાંતે ઉંઘે છે એ લોકો દિવસેને રાતે
ભક્તિ કરે છે માની હવે એ નિરાંતે
ઘટસ્થાપન અને અનુષ્ટાન થાય છે નિરાંતે
અંગપ્રદર્શન પડી ગયા છે પડદા
નવરાત્રી અને માની ભક્તિનો
સાચો મહિમા અને સાચી રીત શીખવાડી
#નવરાત્રી # કાવ્ય મહોત્સવ