કોને કરુ મનની વાતો,
દરેક ચહેરા પાછળ બીજો ચહેરો લાગે છે ,
દોસ્તી ની પાછળ સ્વાર્થ નો પહેરો લાગે છે ,
નથી થતો વિશ્વાસ કોઈને દિલ આપવાનો,
દિલમાં સમાવી દિલ તૂટવાનો ડર લાગે છે ,
કોઈ ને નથી કરવી આ મનની વાતો ચાલ ને,
ખુદ સાથે જ દોસ્તી કરવાનો જમાનો લાગે છે.. RV👑