Gujarati Quote in Poem by Arjunsinh Raoulji.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવે નવ દિવસ ચાચર ચોકમાં ઘુમતો ગરબો
ગગન ગોખમાં નિત રાતે બસ પડઘાતો ગરબો
તરસ્યાને જળ અને ભુખ્યાંને અન્નની તેમજ
ગરીબને ધનની અઢળક આશ બંધાવતો ગરબો
યુવા હૈયાંને નિતનિત બહેલાવી ચમકાવતો ગરબો
નવ નવ માતાના મૂક આશિષ રેલાવતો ગરબો
#નવરાત્રી # કાવ્ય મહોત્સવ

Gujarati Poem by Arjunsinh Raoulji. : 111594538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now