અડધી રાતે આકાશ માં ખરતા એ તારા હશે.... ❤
🍂 તને માંગતા એ શબ્દો મારા હશે....
કદાચ ! કોઈ ખરતો તારો...❤
🍂ભુલથી પણ તેં જોઈ લીધો હોય...
તો આંખ ભલે તારી રહી, ❤
🍂 પણ પલકારા મારા હશે...
ગજબ છે પ્રેમ તારો ને મારો...❤
🍂 શબ્દો મારા, પણ પડઘા તારા હશે....
હરએક પ્રેમપત્ર ભલે લખેલા તારા હશે...❤
🍂પણ જ્યારે જ્યારે તુ લખતી હોઈશ...
🌹🙆 ત્યારે અક્ષરો મારા હશે...
અડધી રાતે આકાશ માં ખરતા એ તારા હશે....
🍂 તને માંગતા એ શબ્દો મારા હશે....