કોઈના જીવનની અંધારી રાતોને,
અજવાળવી એ પણ નવરાત્રી જ છે ...
હે માઁ જગદંબા.👏
શકિત સ્વરુપે આત્મબળ આપજે,
લક્ષ્મી સ્વરુપે સુખ શાંતિ સમૃદ્ધિ આપજે, સરસ્વતી સ્વરુપે સત્કાર્યો સદ્બુધ્ધિ પ્રેરણા આપજે,
અમારાથી મન કર્મ વચનથી ભૂલ કે ક્ષતિ થઈ હોય તો બાળક સમજી ક્ષમા આપજે,
દર્શને સિદ્ધિ ચરણે તૃપ્તિ શરણે મુકિત..!
પાવન પર્વ નવરાત્રી ની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ..!