Gujarati Quote in Whatsapp-Status by vatsal mandavia

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આટલી મોડી રાતે પણ જાગી રહ્યો છું
ગરમી ની આ રાતો માં જાણે તારો યાદો નો એ ઠંડો પવન ફૂંકાય રહ્યો છે
બંધ આખો માં સપનાઓ નથી આવતા પરંતુ ખૂલી આખો એ જોઈ રહ્યો છું
આટલી મોડી રાતે પણ જાગી રહ્યો છું

-Vatsal Mandavia

Gujarati Whatsapp-Status by vatsal mandavia : 111593415
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now