અધિક માસની અમાસ એટલે લોકોના પાપ ધોવાનો દિવસ...એવી લોક માન્યતા છે કે જળાશયમાં જઈને સ્નાન કરવાથી વૈકુંઠલોકમાં સ્થાન મળે છે. મનના પાપ ધોઈ નાખો સાહેબ ! ભગવાન શ્રી વિષ્ણુંએ 24 અવતારમાં કાર્યો કર્યા હતાં તે તમારા વાસ્તવિક જીવનમાં ઉતારો..કર્મ કરો... ફળ માટે અધિક માસ કરવો અને મનમાં પાપ હોય એ કંઈ જ કામનું નથી..
#હું નાસ્તિક નથી મારી સવાર જ કરમધ્યે તું ગોવિંદથી થાય છે.