આજે mb પરિવારની સદસ્ય અને મારી ખૂબ સારી દોસ્ત અને નાની બહેન સમાન સારિકાનો જન્મદિવસ છે. તો ચાલો આપણે સૌ મળી એના જન્મદિવસ ને યાદગાર બનાવીએ.
જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા સારિકા.. 🎂🍫🎉🎊🥳💐
होठों पे तुम्हारे सदा मुस्कराहट का पहरा हो,
आगन में तुम्हारे सदा खुशियों का बसेरा हो,
छू ना पाए गम की परछाई भी तुम्हें,,
हर ख्वाहिश तुम्हारी पूरी हो जिंदगी में
यही दिल से दुआ है हमारी..
HAPPY BIRTHDAY.. dear... god bless you..