Gujarati Quote in Thought by Jayshree

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલાના જમાનામાં ચાલતા ચાલતા પગમાં ઠોકર વાગતી તો “એ મા” અથવા “ખમા મારા વીર “
બોલાઈ જતુ.
અત્યાર ના જનરેશન મા “ઓ shit” બેાલે છે.
વાતે વાતે “ઓ માય ગોડ” બોલે પણ
ધમઁ ની વાત આવે ત્યારે ધમઁ ના આડંબર પર સખત નફરત કરે છે.
આજનું જનરેશન પારદર્શક છે. હૈયા મા જે વાત હોય
તે જ બોલે છે.
અને
એટલે જ
વડીલો ને આજના યુવાનો સ્વચ્છંદ લાગે છે.
કોઈ ની પણ શરમ રાખ્યા વગર સાચું બોલવાની
હિંમત રાખે છે.

Gujarati Thought by Jayshree : 111592429
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now