આજે mb પરિવાર ની એક સરળ છોકરીની birth day છે. Yakshita Patel.. જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ Yakshu, ખૂબ ખૂબ આગળ વધો અને આમ જ તમારી રચનાઓથી અમને ભીંજવતા રહો..
નાજુક નમણી, તોય છે હિંમતનો ભંડાર,
જેના શબ્દે શબ્દે છલકે સરળતા બેશુમાર.
રહે છે ભલેને એ થોડી પોતાનામાં જ,
તોય સદા વસે છે એ બધાના હૈયે અપાર.
Once again Happy Birthday Yakshu 🎂🥳