નારીને આપ્યા સ્વતંત્રતા નો મિજાજ,
પણ ક્યાં સુધીનો ? એ કોઈએ જાણ્યું ન આજ.
બોલે સ્વતંત્ર મિજાજી !! સદા રહે મદદમાં તૈયાર,
આકરા વેણ કદી બોલી ? એ કોઈએ જાણ્યું ન આજ.
કપડાં પરથી અનુમાન માંડે !! સદા આપે સૌને માન,
પ્રેમમાં કચાશ રાખી ? એ કોઈએ જાણ્યું ન આજ.
""અમી"'
-અમી