કોઈપણ સાહિત્યને સર્જકની પરવાનગી વગર, જાણ કર્યા વગર, ક્રેડિટ આપ્યા વગર, પ્રકાશિત કરવામાં આવે છે અથવા તો કોપી પેસ્ટ કરવામાં આવે છે તો એ ગંભીર ક્રાઈમ કહેવાય છે. આ ક્રાઇમ કરનાર વ્યક્તિઓ સામે કાનૂની, લીગલ કાર્યવાહી થઈ શકે છે..જેની જોગવાઈ આઈ.ટી એક્ટમાં આપવામાં આવી છે. સર્જકની સંમતિથી પ્રકાશિત કે કોપી પેસ્ટ કરી શકાય એમાંય રોયલ્ટી આપવી પડે અથવા ક્રેડિટ આપવું પડતું હોય છે તો.........
#સાવધાન
#સાવચેતી