દિલના દરબારમાં આવીને ચાલ્યા ગયા છો,
મારા સપનાઆેને રાખ કરીને ગયા છો....
અંતરમાં આગ જલાવી ગયા છો,
આંખોને ચોધાર આસુએ રડાવી ગયા છો....
જિંદગીને ઝેર કરી ગયા છો,
મારી લાગણીઓ ને વેર વિખેર કરી ગયા છો.....
પ્રિતના નામે તમે ખેલ ખેલી ગયા છો,
"અજીત" અેતો પ્રિતની રીતને સરમસાર કરી ગયા છે.....