એકલા હોઈએ ત્યારે બધું સહેલું લાગે છે , મુશ્કિલી તો કોઈ વસ્તુ ની જવાબદારી ઉપાડવામાં હોઈ છે.માણસ એના થી નથી ડરતો કે પોતાનું શું થશે ???ડર તો એને હોઈ છે પોતાના પછી પોતાના પરિવાર નું શું થશે.
બલિદાન તો બધા જ આપે છે જિંદગી માં ,
બસ બધા ના બલિદાન દેખાતા નથી આપણને આપણી જિંદગી માં.