આવી આસો જી અજવાળી રાત,
ગરબે રમો આઈ આશાપુરા માત.
વંજે નોબત નગારાં ને રુડાં ઢોલ.
માડી સુણો આન્જે પરેચે જા બોલ.
આન્જી ચરણરજ શિશ મથે ચડાયુ.
માં ચાચર ચોક અસી મોતીસે વધાયુ.
સજી રાત ગરબે આજો નાલો ગાયું.
આજે આશિર્વાદ જો પ્રેમ પ્રસાદ ખાયુ.
નર ચે નો રાતુ આજો ગુણગાન કયુ.
જન્મારો હી અસી આજે ના સે તારયુ.
નર