ટોચ ઉપર પહોચવુ સહેલુ છે.પરતું ત્યા પહોંચ્યા પાછી
સ્થીર ઊભું રહેવુ અઘરું છે .થોડી પણ લાપરવાહીથી પગ લપસી શકે છે અને તમે ટોચ ઊપરથી સીધા જ ખીણમાં પડી
શકો છો.
એવી જ રીતે તમારા કર્યમાં સફળતા મેળવ્યા પછી એ સફળતાને સ્થિરતા આપતાં શીખજો સફળતાના શિખર ઊપરથી પગ લપસતા જ આઘાતની દર્દ ભરી ખીણમાં પડી શકો છો.
🙏જય શ્રીકૃષ્ણ 🙏