Jignesh Shah લિખિત વાર્તા "સત્કાર્ય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897937/good-deeds
નમસ્તે દોસ્તો તમને પણ વિચાર આવતો હશે કે દરેક ચાર રસ્તે ઓછામાં ઓછા ચાર થી પાંચ નાના છોકરાઓ ભીખ માંગતા હોય છે. શું તેનાં મા-બાપ વિષે વિચાર કર્યો છે?
છાસવારે સમાચાર બાળક ગુમ થવાનાં આકડા આવે છે. લગભગ રોજ ના ભારત માં 135 બાળક ગુમ થઈ જાય છે. વર્ષનાં 50000. શું આ ભીખ માગતા છોકરા ગુમ થયેલા હોઈ શકે?
આપણી નજરો ની સામે છે, છતાં આપણે નજરઅંદાજ કરી રહ્યાં છે.
સરકાર ને વાત ધ્યાનમાં નહી હોય?
આપણે નક્કી કરતાં હોઈ એ છે કે રસ્તે ભીખ માંગતા બાળકો ને પૈસા નહી આપવાનાં કારણ કદાચ તેનાંથી બની શકે બાળકો ની ઉઠાંતરી બંધ થાય.
વાત સત્કાર્ય ની છે. સમાજ ના આયના કદાચ ચાર રસ્તે ઉભા છે. કઈક આપણે કરી શકીએ.
આજની લધુકથા માં વર્ણવેલી વાત જરા વિચાર કરવા યોગ્ય છે. વાચકમિત્રો વાચી ને ધ્યાનમાં લેવા જેવી વાત છે.
આભાર.