શારિરીક તંદુરસ્તી તો બધા જાળવતાજ હોય છે. પરંતુ
#માનસિક તંદુરસતી ની અવગણના કરતા હોય છે.
શારિરીક તંદુરસ્તી ત્યારે જ બરકરાર રહેશે, જ્યારે આપણી માનસિક સ્થિતિ સારી હશે ..
માનસિક તંદુરસ્તી જાળવવા સારું વાંચન, વિટામિન યુક્ત ખોરાક, સૂરજ નો સૌમ્ય તડકો , સારા મિત્રો રાખવા ખૂબ જ જરુરી છે.
Good food is for good mood
#હેત