માનસિકતા બદલાય ગઈ એટલે સ્ત્રીઓને જોવાની નજર પણ બદલાય ગઈ છે...
ખામી ક્યારેય પહેરવેશમાં નથી હોતી. ખામી સાત્વિક માનસિકતામાં છે. 3 મહિના ની બાળકી થી લઈ ને 70 વર્ષની બુઝુર્ગ મહિલા પર જ્યારે રેપ કરવામાં આવે છે એનું કારણ માત્રને માત્ર પુરુષ ની પુરુષ હોવા ની માનસિકતા બદલાય અને શૈતાન હોવા પણુ છે.
મનોજ સંતોકી માનસ
#માનસિક