#માનસિક
શારીરિક સ્વસ્થતા જોડે
માનસિક સ્વાસ્થ્ય મજબૂત હોવું ખૂબ જરૂરી છે
માનસિક મજબૂતાઈ હોય તો
સ્વર્ગ ધરતી ઉપર ઉતારી શકાય
શારીરિક ઉણપ પણ માનસિક મજબૂતાઈ
ઉપર ભારી પડી જાય
માનસિક મજબૂતાઈ સકારાત્મક વિચારધારા નો સ્ત્રોત છે... તેનાથી અશકય કામો પણ શકય બની જાય