લોકો એમ કહે છે કે નવરાત્રી નહીં થાય,
પણ લોકો સમજવામાં ભૂલ કરે છે.
ખરી નવરાત્રી આ વખતે જ થશે.
ઘટસ્થાપન થશે,
અનુષ્ઠાન થશે,
સાચા માંતાજી ના ભક્તો ઘરમાં બેસીને પૂજા, આરતી, ગરબીઓ કરશે.
પારંપરીક શેરી ગરબાનો આનંદ મળશે.
નહીં થાય માત્ર અંગ પ્રદર્શન અને મા બાપને છેતરવા વાળી નવરાત્રી*..!!