#પોસ્ટમેન
ક્યાં છે એ લાગણી , પ્રેમ જે ટપાલમાં છલકાતી .
આજે લાખો સંદેશ મળે છતાં મન નથી માનતું.
શું હતો જમાનો * 'ટપાલી' *ની રાહ જોવાતી ,
એક એવુ શું યંત્ર આવ્યુ કે ,
ટપાલની ખુશીને ગ્રહણ લગાવી ગયુ છે .
મોબાઈલ હાથવગો પણ ,
જે ખુશી પત્રને વારંવાર વાંચવા થી મળતી હતી ,
તે ખુશી કલાકોbવાત કરવાથી નથી મળતી ...
વિશ્વ ટપાલ દિવસના જય શ્રી કૃષ્ણ
💌💌💌💌💌