"પત્રયુગ" by Maitri Barbhaiya read free on Matrubharti
https://www.matrubharti.com/book/19895658/era-of-letters
પહેલા આવતા કાગળ અને પત્રો,
તો જોવાતી રાહ આતુરતાથી અને રહેતી ઉત્સુકતા પોસ્ટમેન ના આવવાની,
આજે હવે નથી લખાતા પત્રો,
હવે ફક્ત પોસ્ટમેન પાસે પણ આપણા જરૂરી કાગળો જ લઈ આવે છે,
એ સમય પણ હતો જ્યાં મેલો પણ ટપાલથી આવતો,
હવે કોરોના એ તેને પણ ટૅલીફોનિકમા બદલી કાઢ્યું,
એક હતો આખો જમાનો પોસ્ટમેન નો,
જ્યાં રહેતી તેની કદર હંમેશા,
આજની પેઢી આ ટપાલી, પોસ્ટમેનથી વંચિત રહી ગઈ,
આથી જ કોઈ જરુરી કાગળ લઈ આવે પોસ્ટમેન એમાં જ સંતોષ માની લે છે!
#પોસ્ટમેન