#વિમાન
આકાશમાં #વિમાન પણ પોતાની ઊંચાઈ પહોચવા માટે
જમીન પર દોડ લગાવી પડે છે. તે જ રીતે
દરેક વ્યકિત એ પણ ઊંચાઈ ની સફળતા મેળવવા માટે
નીચેના સ્તરથી જ શરૂઆત કરવી પડે છે.
જેમ #વિમાનને આકાશમા જાળવી રાખવા માટે મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે.
તેમ સફળતા ને જાળવી રાખવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો
જરૂરી છે.
-jigu