આપણો ધર્મગ્રંથ એવું કહે છે કે વિમાનની શોધ સૌપ્રથમ આપણાં ત્યાં જ થઈ હતી તો આપણે શા માટે બીજા દેશોને દરજજો આપીએ છે ? રાવણ એ સૌથી મોટા ત્રિકાળ જ્ઞાની અને વૈજ્ઞાનિક હતાં જેમણે પુષ્પપ વિમાનની શોધ કરી હતી. આ વાત આપણા ધર્મગ્રંથ રામાયણમાં પણ અંકિત કરેલ છે. આમ જોવા જઈએ તો રાફેલ વિમાનના પરદાદા તરીકે પુષ્પક વિમાનને દરજ્જો મળવો જોઈએ. .
#વિમાન