એમ તો નહી કહુ કે દિકરીઓ સાપનો ભારો છે, પરંતુ દિકરી ની મહાનતા બતાવવા દર વખતે દિકરાને નાલાયક બતાવવો કે ચીતરવો જરુરી છે શું??
શું દરેક દિકરો મા બાપ ને તરછોડે છે?
અને શું દરેક દિકરી આજીવન માબાપ ની જવાબદારી સ્વીકારે છે?
દિકરી ને વ્હાલ અને સન્માન આપવુજ જોઇએ, પરંતુ દિકરા ને નીચા પાડીને શા માટે?