જે લોકો ખૂબ મહેનત પછી પણ સફળતાથી દુર હોય છે,
તેમની લાલચ પૈસા પ્રતિ ઘણી ઓછી જોવા મળે છે,
મહેનતાણું મળે ન મળે તે પોતાનું કાર્ય ખંતથી કરે છે.
કારણ અન્ય કરતા મહેનત તેની ઘણી હોય છે અને તે જાણે છે સફળતા માટે કેટલી મહેનત જરૂરી છે.
હું માનું છું તેને જોઈતું ભલે ન મળ્યું હોય પરંતુ તેનું માન્ય મુજબ અસફળતાથી બનેલું આ નેચર પણ તેની એક મોટી સફળતા છે.