hello friends
આજકાલ mb માં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે.
જો તમે કોઈ ની 5,6 થી વધુ પોસ્ટ લાઇક કરી દો તો એ
વ્યક્તિ સીધો screen shot લઈને mb માં મુકી દે છે.
કોઈ ની પોસ્ટ લાઇક કે કોમેન્ટ કરો તો સીધા inbox માં
આવી જાય છે, અને વારંવાર ના પાડવા છતાં message
કરે છે, ઓછા માં પૂરું મોબાઈલ નંબર પણ મોકલે છે,
અને સારી પોસ્ટ ને નહીં સારું dp જોઈને લાઇક કરે છે,
જેટલું સારુ dp એટલી વધુ લાઇક😃
અને વધુ લાઇક મેળવી વિજેતા થવા માટે પોતાની પોસ્ટ ની લીંક ઇનબોકસ માં શેર પણ કરે છે.
હું મારો પોતાનો અનુભવ કહું છું કોઈએ personality
ના લેવું 🙂 મારા ખ્યાલ મુજબ આવા અનુભવો મારા સિવાય બીજા ને પણ થયા હશે?
ટૂંકમાં હવે mb પણ Fb,Instagram જેવું થઈ ગયું છે...
#shabdbhavna